નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ ક્લોરોસિસ (હરિતકણક્ષય)
$(2)$ નેક્રોસિસ (પેશીમૃત્યુ)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ ક્લોરોસિસ: પર્ણોમાં ક્લોરોફિલ (હરિતદ્રવ્ય) ના નાશને કારણે પર્ણો પીળા પડી જાય છે,જેને ક્લોરોસિસ કહે છે. આ $N, K, Mg, S, Fe, Mn, Zn$ અને $Mo$ જેવા તત્વોની ઉણપને કારણે થાય છે.
$(2)$ નેક્રોસિસ: વનસ્પતિ પેશીઓ,ખાસ કરીને પર્ણની પેશીઓનું મૃત્યુ થવું તેને નેક્રોસિસ કહે છે. આ $Ca, Mg, Cu$ અને $K$ ની ઉણપને કારણે થાય છે.

Explore More

Similar Questions

$................$ ની ઉણપને કારણે વનસ્પતિમાં પુષ્પ સર્જનમાં વિલંબ થાય છે.

વિધાન : સલ્ફરની ઉણપ વનસ્પતિઓમાં ક્લોરોસિસ (હરિતકણક્ષય) પ્રેરે છે.
કારણ : સલ્ફર એ ક્લોરોફિલ,પ્રોટીન અને ન્યુક્લીક એસિડનો ઘટક છે.

નાઈટ્રોજન અને પોટેશિયમની ઉણપના લક્ષણો સૌપ્રથમ ક્યાં જોવા મળે છે?

. . . . . . ની ઉણપને કારણે વનસ્પતિઓમાં પ્રરોહ અને મૂળની ટોચનું મૃત્યુ થાય છે.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. ક્લોરોસીસ (હરિતકણક્ષય)$I$. $Ca, Mg, Cu, K$
$Q$. નેક્રોસીસ (પેશીમૃત્યુ)$II$. $N, S, Mo$
$R$. કોષવિભાજન અવરોધન$III$. $N, K, Mg, S, Fe, Mn, Zn, Mo$
$S$. પુષ્પસર્જનમાં વિલંબ$IV$. $N, K, S, Mo$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo