નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ જૈવિક નાઇટ્રોજન સ્થાપન
$(2)$ મૂળ ગંડિકાઓ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ સજીવો દ્વારા વાતાવરણીય નાઇટ્રોજન $(N_2)$ નું એમોનિયા $(NH_3)$ માં રિડક્શન કરવાની પ્રક્રિયાને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવામાં આવે છે.
$(2)$ મૂળ ગંડિકાઓ એ શિંબીકુળની વનસ્પતિઓના મૂળ પર જોવા મળતી નાની,ગોળાકાર ગાંઠો છે,જેમાં $Rhizobium$ જેવા નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા વસવાટ કરે છે.

Explore More

Similar Questions

આપેલી પ્રક્રિયા પૂર્ણ કરો:
$N_2 + 8e^- + 8H^+ + 16 \,ATP \rightarrow$

નાઈટ્રોજનેઝ ઉત્સેચકની પ્રક્રિયા માટે શું જરૂરી છે?

વાતાવરણીય નાઈટ્રોજનના સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક કયો છે?

નાઇટ્રોજન-સ્થાપનમાં અગત્યનો ભાગ ભજવતું ખનીજતત્વ કયું છે?

નાઈટ્રોજીનેઝ ઉત્સેચક શેના માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo