પ્રથમ ચતુષ્પાદ (વર્ગ ઉભયજીવી) ના લક્ષણોનું વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ નામ સૂચવે છે તેમ (Gr.,Amphi : બેવડું,bios : જીવન),ઉભયજીવીઓ જલીય તેમજ સ્થલીય એમ બંને નિવાસસ્થાનોમાં રહી શકે છે.
$\rightarrow$ તેમનામાંના મોટાભાગના સજીવો બે જોડ ઉપાંગો ધરાવે છે.
$\rightarrow$ શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત હોય છે; કેટલાકમાં પૂંછડી હાજર હોઈ શકે છે.
$\rightarrow$ તેમની ત્વચા ભીની હોય છે અને ભીંગડા હોતા નથી.
$\rightarrow$ આંખો પોપચાં ધરાવે છે.
$\rightarrow$ કર્ણપટલ (tympanum) કાનનું પ્રતિનિધિત્વ કરે છે.
$\rightarrow$ પાચનમાર્ગ,મૂત્રજનન માર્ગ એક સામાન્ય કોટરમાં ખુલે છે જેને અવસારણી (cloaca) કહે છે,જે બહારની તરફ ખુલે છે.
$\rightarrow$ શ્વસન ઝાલરો,ફેફસાં અને ત્વચા દ્વારા થાય છે.
$\rightarrow$ હૃદય ત્રિખંડીય (બે કર્ણકો અને એક ક્ષેપક) હોય છે.
$\rightarrow$ આ શીત-રુધિરવાળા (અસમતાપી) પ્રાણીઓ છે.
$\rightarrow$ લિંગ અલગ-અલગ હોય છે અને ફલન સામાન્ય રીતે બાહ્ય હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રાણી સાચું ઉભયજીવી (amphibian) નથી?

ઉડતા દેડકાનું નામ શું છે?

$Salamandra$ કયા ગોત્ર (order) માં આવે છે?

ઉભયજીવીઓમાં હૃદય કેવું હોય છે?

કયા ઉભયજીવી પ્રાણીના જડબામાં દાંત હોતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo