હેતુ લક્ષી વિધેય $Z = -50x + 20y$ .....$(1)$ નું ન્યૂનતમ મૂલ્ય આલેખની મદદથી શોધો,
શરતો:
${2x - y \geqslant -5}$ .....$(2)$
${3x + y \geqslant 3}$ .....$(3)$
${2x - 3y \leqslant 12}$ .....$(4)$
${x \geqslant 0, y \geqslant 0}$ .....$(5)$

  • A
    $-300$
  • B
    $-50$
  • C
    $100$
  • D
    કોઈ ન્યૂનતમ મૂલ્ય નથી

Explore More

Similar Questions

નીચેની સુરેખ અસમતાઓ દ્વારા નિર્ધારિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ $2x + y \leq 10$,$x + 3y \leq 15$,$x, y \geq 0$ છે: $(0,0)$,$(5,0)$,$(3,4)$ અને $(0,5)$. ધારો કે $Z = px + qy$,જ્યાં $p, q > 0$. $Z$ નું મહત્તમ મૂલ્ય $(3,4)$ અને $(0,5)$ બંને બિંદુઓ પર મળે તે માટે $p$ અને $q$ પરની શરત શું છે?

સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ $(0,1), (0,7), (2,7), (6,3), (6,0), (1,0)$ છે. હેતુલક્ષી વિધેય $Z = 3x - y$ માટે:
$(i)$ કયા બિંદુએ $Z$ ન્યૂનતમ છે?
$(ii)$ કયા બિંદુએ $Z$ મહત્તમ છે?
$(iii)$ $Z$ ની મહત્તમ કિંમત $\ldots$ છે.
$(iv)$ $Z$ ની ન્યૂનતમ કિંમત $\ldots$ છે.

Difficult
View Solution

$LP$ સમસ્યાનું ઉદ્દેશ્ય વિધેય . . . . . . છે.

શક્ય ઉકેલ પ્રદેશના ખૂણાના બિંદુઓ $A(3,3), B(20,3), C(20,10), D(18,12)$ અને $E(12, 12)$ છે. $Z=2x+3y$ ની મહત્તમ કિંમત $.......$ છે.

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $(I)$: $LPP$ માં,ઉદ્દેશ્ય વિધેય હંમેશા સુરેખ હોય છે.
વિધાન $(II)$: $LPP$ માં,ચલ પરની સુરેખ અસમતાઓ ને મર્યાદાઓ (constraints) કહેવામાં આવે છે.
નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo