જો સમીકરણો $x^2+ax+b=0$ અને $x^2+bx+a=0$ ના બીજ વચ્ચેનો તફાવત સમાન હોય અને $a \neq b$ હોય,તો:

  • A
    $a+b+4=0$
  • B
    $a+b-4=0$
  • C
    $a-b-4=0$
  • D
    $a-b+4=0$

Explore More

Similar Questions

વિધાન: ગ્લુકોઝનું એક મોલલ જલીય દ્રાવણ $1 \text{ kg}$ પાણીમાં $180 \text{ g}$ ગ્લુકોઝ ધરાવે છે.
કારણ: જે દ્રાવણમાં $1000 \text{ g}$ દ્રાવકમાં એક મોલ દ્રાવ્ય ઓગળેલ હોય તેને એક મોલલ દ્રાવણ કહેવામાં આવે છે.

જો $x=9$ એ અતિવલય $x^2-y^2=9$ ની સ્પર્શકની જીવા (chord of contact) હોય,તો સ્પર્શબિંદુઓ પૈકીના એક બિંદુએ સ્પર્શકનું સમીકરણ શું થાય?

વર્તુળ $4x^2 + 4y^2 - 12x - 12y + 9 = 0$

ઘન $NaCl$ વિદ્યુતનું મંદ વાહક છે કારણ કે

એક પ્રોટોનને $V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો $\alpha$-કણ માટે પણ સમાન દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ મેળવવી હોય, તો તેને કેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવો પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo