બે સંખ્યાઓનો તફાવત $1600$ છે. જો એક સંખ્યાના $7.5\%$ એ બીજી સંખ્યાના $12.5\%$ જેટલા હોય,તો તે બે સંખ્યાઓ શોધો.

  • A
    $2400, 4000$
  • B
    $2400, 4150$
  • C
    $2490, 4150$
  • D
    $2490, 4000$

Explore More

Similar Questions

એક ગૃહિણીએ સેલમાં વસ્તુ ખરીદતી વખતે $₹ 2.50$ ની બચત કરી. જો તેણે તે વસ્તુ માટે $₹ 25$ ખર્ચ્યા હોય,તો તેણે આ વ્યવહારમાં આશરે કેટલા ટકા બચત કરી?

એક સંખ્યાના એક-પંચમાંશના ત્રણ-ચતુર્થાંશના બે-તૃતીયાંશ ભાગ $15$ છે. તે સંખ્યાના $30$ ટકા કેટલા થાય?

બે વર્ષ પહેલાં દિલ્હીની વસ્તી $55000$ હતી. પ્રથમ વર્ષમાં તેમાં $12 \%$ નો વધારો થયો અને બીજા વર્ષમાં $15 \%$ નો ઘટાડો થયો. તો $2$ વર્ષના અંતે શહેરની વસ્તી કેટલી હશે?

એક શહેરની વસ્તીમાં દર વર્ષે $5 \%$ નો વધારો થાય છે. જો $2001$ માં તેની વસ્તી $138915$ હોય,તો $1998$ માં તે કેટલી હતી?

એક ઘરની કિંમતમાં દર વર્ષે $20 \%$ નો વધારો થાય છે. જો હાલની કિંમત $Rs \ 720000$ હોય,તો $2$ વર્ષ પહેલાં તેની કિંમત ($Rs$ માં) કેટલી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo