| ધમની | શિરા |
|---|---|
| $1.$ જાડી,સ્થિતિસ્થાપક અને સ્નાયુબદ્ધ દીવાલ ધરાવે છે. | $1.$ પાતળી અને અસ્થિતિસ્થાપક દીવાલ ધરાવે છે. |
| $2.$ પોલાણ (Lumen) સાંકડું હોય છે. | $2.$ પોલાણ (Lumen) પહોળું હોય છે. |
| $3.$ હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ અંગો તરફ લઈ જાય છે. | $3.$ શરીરના વિવિધ અંગોમાંથી રુધિરને હૃદય તરફ લાવે છે. |
| $4.$ ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે (ફુપ્ફુસીય ધમની સિવાય). | $4.$ ઓક્સિજનવિહીન રુધિરનું વહન કરે છે (ફુપ્ફુસીય શિરા સિવાય). |
Explore More
| કૉલમ $(A)$ | કૉલમ $(B)$ |
| $(a)$ ટ્રિપ્સિન | $(i)$ સ્વાદુપિંડ |
| $(b)$ એમાયલેઝ | $(ii)$ યકૃત |
| $(c)$ પિત્ત | $(iii)$ જઠર ગ્રંથિઓ |
| $(d)$ પેપ્સિન | $(iv)$ લાળ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo