| એસ્ટ્રોજન | ટેસ્ટોસ્ટેરોન |
|---|---|
| $(i)$ તે માદા જાતીય અંતઃસ્ત્રાવ છે. | $(i)$ તે નર જાતીય અંતઃસ્ત્રાવ છે. |
| $(ii)$ તે માદા પ્રજનન અંગો (અંડપિંડ) દ્વારા સ્ત્રવિત થાય છે. | $(ii)$ તે નર પ્રજનન અંગો (શુક્રપિંડ) દ્વારા સ્ત્રવિત થાય છે. |
| $(iii)$ તે માદા પ્રજનન અંગોના વિકાસમાં મદદ કરે છે અને માદા ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. | $(iii)$ તે નર પ્રજનન અંગોના વિકાસમાં મદદ કરે છે અને નર ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo