તફાવત આપો:
$(i)$ મોલર દળ અને એવોગેડ્રો અચળાંક.
$(ii)$ આણ્વીય દળ અને સૂત્ર એકમ દળ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
$(i)$ મોલર દળ એવોગેડ્રો અચળાંક
તે પદાર્થના એક મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ છે $(g/mol)$. તે પદાર્થના એક મોલમાં રહેલા કણોની (પરમાણુ,અણુ અથવા આયન) સંખ્યા છે,જે $6.022 \times 10^{23} \text{ mol}^{-1}$ જેટલી હોય છે.
$(ii)$ આણ્વીય દળ સૂત્ર એકમ દળ
તે સહસંયોજક સંયોજનના અણુમાં રહેલા તમામ પરમાણુઓના પરમાણ્વીય દળોનો સરવાળો છે. તે આયનીય સંયોજનના સૂત્ર એકમમાં રહેલા તમામ પરમાણુઓના પરમાણ્વીય દળોનો સરવાળો છે.

Explore More

Similar Questions

વિટામિન $C$ ના એક નમૂનામાં $2.58 \times 10^{24}$ ઓક્સિજન પરમાણુઓ છે તેમ જાણીતું છે. આ નમૂનામાં ઓક્સિજન પરમાણુઓના કેટલા મોલ હાજર છે?

નીચેનામાંથી કયું સાચું રાસાયણિક સૂત્ર દર્શાવે છે? તેનું નામ આપો.

નીચેનામાંથી શેમાં અણુઓની સંખ્યા મહત્તમ છે?

$2H$ અને $H_2$ વચ્ચે શું તફાવત છે?

$(a)$ સોડિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર લખો.
$(b)$ દ્વિ-પરમાણ્વીય (diatomic) અને ચતુઃ-પરમાણ્વીય (tetraatomic) અણુ બનાવતા હોય તેવા એક-એક તત્વના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo