એપોકાર્પસ (મુક્તસ્ત્રીકેસરી) અને સિનકાર્પસ (યુક્તસ્ત્રીકેસરી) બીજાશય વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
એપોકાર્પસ (મુક્તસ્ત્રીકેસરી) બીજાશય સિનકાર્પસ (યુક્તસ્ત્રીકેસરી) બીજાશય
$(1)$ જે પુષ્પોમાં એપોકાર્પસ બીજાશય હોય છે તેમાં એક કરતાં વધુ સ્ત્રીકેસર હોય છે અને આ સ્ત્રીકેસરો મુક્ત હોય છે. $(1)$ જે પુષ્પોમાં સિનકાર્પસ બીજાશય હોય છે તેમાં એક કરતાં વધુ સ્ત્રીકેસર હોય છે,પરંતુ આ સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાયેલા હોય છે.
$(2)$ ઉદાહરણ તરીકે કમળ અને ગુલાબના પુષ્પો. $(2)$ ઉદાહરણ તરીકે ટામેટા અને રાઈના પુષ્પો.

Explore More

Similar Questions

કૉલમ $I$ અને કૉલમ $II$ ને જોડો:
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ મુક્તસ્ત્રીકેસરી (Apocarpous) $(i)$ પેપાવર (Papaver)
$(b)$ યુક્તસ્ત્રીકેસરી (Syncarpous) $(ii)$ માઈકેલિયા (Michelia)
$(c)$ પરિદલલગ્ન (Epiphyllous) $(iii)$ કાજુ (Cashew)
$(d)$ બીજપત્ર (Cotyledon) $(iv)$ એલોવેરા (Aloe)

થેલેમિફ્લોરી $(Thalamiflorae)$ ની કઈ શ્રેણીમાં પુષ્પાસન ઘુમ્મટ આકારનું હોય છે?

ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........ છે.

નીચેની વ્યાખ્યા આપો: જરાયુવિન્યાસ (Placentation).

ત્રિજ્યાવર્તી સંમિતિ (Radial symmetry) નીચેનામાંથી કયા પુષ્પોમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo