તંતુમય મૂળ (Fibrous roots) અને અસ્થાનિક મૂળ (Adventitious roots) વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
તંતુમય મૂળ અસ્થાનિક મૂળ
$(1)$ એકદળી વનસ્પતિઓમાં,બીજના ભ્રૂણમૂળ (radicle) માંથી વિકસતું પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે અને તેના સ્થાને પ્રકાંડના તલભાગમાંથી મોટી સંખ્યામાં મૂળ ઉદ્ભવે છે. $(1)$ આ મૂળ વનસ્પતિના બીજના ભ્રૂણમૂળ સિવાયના કોઈપણ ભાગમાંથી ઉદ્ભવે છે.
$(2)$ તે ઘઉં અને અન્ય ધાન્ય પાકોમાં જોવા મળે છે. $(2)$ તે વડ,મોન્સ્ટેરા અને અન્ય વનસ્પતિઓમાં જોવા મળે છે.

Explore More

Similar Questions

પ્રાથમિક મૂળ એ કોનું સીધું લંબાણ છે?

ન્યુમેટોફોર્સ (શ્વસનમૂળ) કયા પ્રકારની વનસ્પતિઓમાં જોવા મળે છે?

શ્વસનમૂળ (Pneumatophores) શું દર્શાવે છે?

કયો પ્રદેશ અવિભેદિત કોષો ધરાવે છે?

સ્તંભમૂળ (Prop roots) એ શેના માટેનું રૂપાંતરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo