પ્રોટીનનું પાચન ક્યાં પૂર્ણ થાય છે?

  • A
    જઠર
  • B
    નાનું આંતરડું
  • C
    મોટું આંતરડું
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

જઠર અને જઠરરસ માટે યોગ્ય વિધાનો પસંદ કરો.
$I-$ જઠર $4$ થી $5$ કલાક ખોરાકનો સંગ્રહ કરે છે.
$II-$ ખોરાક અને એસિડિક જઠરરસ મિશ્રિત થતા જઠરપાક (chyme) બને છે.
$III-$ જઠરરસની $pH$ $1.8$ છે.
$IV-$ જઠરગ્રંથિ દ્વારા ઓછા પ્રમાણમાં લાઈપેઝનો સ્ત્રાવ થાય છે.

નીચે બે વિધાનો આપેલા છે:
$\text{વિધાન}-I$: કાયમોટ્રિપ્સિન પ્રોટીન તેમજ પ્રોટીઓઝ અને પેપ્ટોન્સને પોલીપેપ્ટાઈડ્સમાં રૂપાંતરિત કરે છે.
$\text{વિધાન}-II$: ટ્રિપ્સિન પોલીપેપ્ટાઈડ્સને ડાયપેપ્ટાઈડ્સમાં રૂપાંતરિત કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

પાચનની પ્રક્રિયા દ્વારા તમે શું સમજો છો?

જઠર એ . . . . . . ના પાચન માટેનું મુખ્ય સ્થાન છે.

સ્ટાર્ચના પાચનની અંતિમ નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo