$Dihydroxyacetone$ $phosphate$ $(DHAP)$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે પાણીમાં અદ્રાવ્ય છે.
  • B
    તે કોષરસસ્તર (cell membrane) માંથી પસાર થઈ શકતું નથી.
  • C
    તે સ્વાદમાં કડવું છે.
  • D
    તે કોષરસસ્તર (cell membrane) માંથી પસાર થઈ શકે છે.

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસની અંતિમ નીપજ કઈ છે?

પ્રાણી કોષમાં ગ્લુકોઝના વિઘટનનો પ્રથમ તબક્કો કયો છે?

ગ્લાયકોલિસિસ દરમિયાન,ઉત્સેચક હેક્સોકાઈનેઝ ગ્લુકોઝને ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતરિત કરે છે. હેક્સોકાઈનેઝની પ્રવૃત્તિ ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટ દ્વારા નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા અવરોધાય છે?

ગ્લુકોઝનું ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતર કરતો ઉત્સેચક ......... છે.

એક ગ્લુકોઝ અણુના ગ્લાયકોલિસિસ દરમિયાન બનતા $3-C$ સંયોજનોના વિવિધ પ્રકારો કેટલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo