ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમ $Ni^{2+}$ સાથે સમતલીય ચોરસ (square planar) સંકીર્ણ બનાવે છે. આ સંકીર્ણ કેવું હોવું જોઈએ?

  • A
    પ્રતિચુંબકીય (diamagnetic)
  • B
    $1$ અયુગ્મિત ઈલેક્ટ્રોન ધરાવતું અનુચુંબકીય (paramagnetic)
  • C
    $2$ અયુગ્મિત ઈલેક્ટ્રોન ધરાવતું અનુચુંબકીય (paramagnetic)
  • D
    લોહચુંબકીય (ferromagnetic)

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા સંકીર્ણની ઓળખ કરો:

નીચેનામાંથી કયા સંકીર્ણમાં $sp^{3}d$ પ્રકારનું સંકરણ જોવા મળે છે?

$[CoF_6]^{3-}$ આયન વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. સંકીર્ણ અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે.
$II$. $Co$ નો સવર્ગ આંક $3$ છે અને ઓક્સિડેશન અવસ્થા $+6$ છે.
$III$. સંકીર્ણ $sp^3d^2$ સંકરણ ધરાવે છે.
$IV$. તે હાઈ સ્પિન સંકીર્ણ છે.

$K_4[Fe(CN)_6]$ ના નિર્માણમાં કયું સંકરણ સંકળાયેલું છે?

સમજાવો કે શા માટે $[Co(NH_{3})_{6}]^{3+}$ એ આંતરિક કક્ષકીય સંકીર્ણ છે જ્યારે $[Ni(NH_{3})_{6}]^{2+}$ એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo