નીચેનામાંથી કયો અણુ ડાયપોલ મોમેન્ટ (દ્વિધ્રુવીય ચાકમાત્રા) દર્શાવે છે?

  • A
    $1, 4-$ડાયક્લોરોબેન્ઝીન
  • B
    $cis-1, 2-$ડાયક્લોરોઈથીન
  • C
    $trans-1, 2-$ડાયક્લોરો$-2-$પેન્ટીન
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

$HBr$ અણુની ટકાવારી આયનીય લાક્ષણિકતા કેટલી હશે, જો ડાયપોલ મોમેન્ટ $0.63 \ D$ હોય અને $HBr$ બંધ લંબાઈ $187.5 \ pm$ હોય?

કાર્બન ટેટ્રાક્લોરાઈડમાં ચોખ્ખો ડાયપોલ મોમેન્ટ હોતો નથી,તેનું કારણ શું છે?

જો $HI$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા $0.38 \, D$ હોય અને બંધલંબાઈ $1.61 \, \mathring{A}$ હોય,તો $H^{\delta +} - I^{\delta -}$ સહસંયોજક બંધમાં કેટલા ટકા આયનીય લક્ષણ (percentage ionic character) હશે ($\%$ માં)?

Difficult
View Solution

નીચેનામાંથી કોણ કાયમી દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતું નથી?

Difficult
View Solution

વિધાન-$1$: $CCl_4$ અને $H_2O$ એકબીજામાં મિશ્ર ન થઈ શકે. વિધાન-$2$: $CCl_4$ એ ધ્રુવીય દ્રાવક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo