હેલોજનમાં પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પીમાં થતા ફેરફારોની ચર્ચા કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પરમાણ્વીય ત્રિજ્યા: મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભારને કારણે હેલોજન તેમના સંબંધિત આવર્તમાં સૌથી નાની પરમાણ્વીય ત્રિજ્યા ધરાવે છે. બીજા આવર્તના અન્ય તત્વોની જેમ ફ્લોરિનની પરમાણ્વીય ત્રિજ્યા અત્યંત નાની હોય છે. ક્વોન્ટમ કવચની વધતી જતી સંખ્યાને કારણે ફ્લોરિનથી આયોડિન તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે.
$(ii)$ આયનીકરણ એન્થાલ્પી: હેલોજન ખૂબ જ ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે,જે દર્શાવે છે કે તેમની પાસે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ખૂબ ઓછી છે. પરમાણ્વીય કદમાં વધારાને કારણે ફ્લોરિનથી આયોડિન તરફ સમૂહમાં નીચે જતાં આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આયોડિન તેના મોટા કદ અને ઓછી આયનીકરણ એન્થાલ્પીને કારણે ઇલેક્ટ્રોન ગુમાવવાની મહત્તમ વૃત્તિ $(I^+)$ ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી નિર્બળ હેલોજન એસિડ ઓળખો.

નીચેનામાંથી કયો ઓક્સાઇડ પેરામેગ્નેટિક (અનુચુંબકીય) ગુણધર્મ દર્શાવે તેવી અપેક્ષા છે?

નીચેનામાંથી કયો ક્રમ સાચો નથી?

સંયોજન $A$ અને $B$ અનુક્રમે શું છે :-
$Cl_2 2NaOH ({\text{ઠંડુ અને મંદ}}) \rightarrow A NaCl H_2O$
$3Cl_2 6NaOH ({\text{ગરમ અને સાંદ્ર}}) \rightarrow B 5NaCl 3H_2O$

હેલોજનની ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo