હેટરોક્રોમેટિન અને યુક્રોમેટિન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ બંનેમાંથી કયું ટ્રાન્સક્રિપ્શનની દ્રષ્ટિએ સક્રિય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) યુક્રોમેટિન:
$(i)$ શિથિલ રીતે ગોઠવાયેલું (Loosely packed).
$(ii)$ આછા રંગનું અભિરંજિત થાય છે.
$(iii)$ ટ્રાન્સક્રિપ્શનની દ્રષ્ટિએ સક્રિય.
હેટરોક્રોમેટિન:
$(i)$ ઘટ્ટ રીતે ગોઠવાયેલું (Densely packed).
$(ii)$ ઘેરા રંગનું અભિરંજિત થાય છે.
$(iii)$ ટ્રાન્સક્રિપ્શનની દ્રષ્ટિએ નિષ્ક્રિય.
યુક્રોમેટિન એ ક્રોમેટિનનું ટ્રાન્સક્રિપ્શનની દ્રષ્ટિએ સક્રિય સ્વરૂપ છે.

Explore More

Similar Questions

યુકેરિયોટિક $DNA$ ના એક ખંડમાં,જો પ્યુરિન બેઝની સંખ્યા $40$ હોય,તો પિરિમિડિન બેઝની સંખ્યા કેટલી હશે?

હિસ્ટોન $DNA$ ની મુખ્ય ખાંચાઓ (major grooves) માં કેટલા ખૂણે ગોઠવાયેલ હોય છે?

જીનોમ (genome) એટલે શું?

$DNA$ દ્વિ-શૃંખલામય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે જ્યારે $RNA$ મુખ્યત્વે એક-શૃંખલામય અણુ છે. $DNA$ દ્વિ-શૃંખલામય હોવાનું સંભવિત કારણ શું છે?

$S$ - વિધાન: $RNA$ ની રચનામાં થાયમીન હોય છે.
$R$ - કારણ: $DNA$ ની રચનામાં થાયમીન હોતો નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo