શું માતાનું જનીનિક સંયોજન નવજાત બાળકની જાતિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે?

  • A
    હા,તે જાતિ નક્કી કરે છે.
  • B
    ના,તે કોઈ મહત્વની ભૂમિકા ભજવતું નથી.
  • C
    માત્ર જોડિયા બાળકોના કિસ્સામાં.
  • D
    માત્ર દીકરીઓના કિસ્સામાં.

Explore More

Similar Questions

મેળવેલા અને વારસાગત લક્ષણોનો અભ્યાસ કરવા માટે પ્રયોગોની શ્રેણી કરનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા?

$(a)$ જ્યારે કીટકોની વસ્તી પર જંતુનાશક છાંટવામાં આવે છે,ત્યારે બધા કીટકો મરી જતા નથી પરંતુ તેમાંથી થોડા જીવિત રહે છે. કારણ આપો.
$(b)$ પ્રચ્છન્ન લક્ષણ ક્યારે પોતાની અભિવ્યક્તિ કરી શકે છે? વનસ્પતિની ઊંચાઈ (જનુનિક બંધારણ) ના સંદર્ભમાં તેની અભિવ્યક્તિ લખો.

શું પૃથ્વી પર પ્રાણીઓની વિવિધતા તેમની વિવિધ ઉત્પત્તિ (ancestry) સૂચવે છે? ઉત્ક્રાંતિના સંદર્ભમાં આ મુદ્દાની ચર્ચા કરો.

બે ગુલાબી રંગના ફૂલોના સંકરણથી $1$ લાલ,$2$ ગુલાબી અને $1$ સફેદ ફૂલવાળી સંતતિ પ્રાપ્ત થઈ. આ સંકરણનો પ્રકાર કયો હશે?

$B$ રુધિરજૂથ ધરાવતી એક સ્ત્રી $A$ રુધિરજૂથ ધરાવતા પુરુષ સાથે લગ્ન કરે છે અને તેમને ચાર સંતાનો છે. બે બાળકોનું રુધિરજૂથ $O$ છે,એકનું રુધિરજૂથ $B$ છે અને એકનું રુધિરજૂથ $AB$ છે. હવે,નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(i)$ કયું રુધિરજૂથ પ્રભાવી છે?
$(ii)$ કયું રુધિરજૂથ પ્રચ્છન્ન છે?
$(iii)$ માતા-પિતાના જનીન પ્રકારો (genotypes) શું છે?
$(iv)$ સંતાનોના સંભવિત જનીન પ્રકારો અને સ્વરૂપ પ્રકારો (phenotypes) દર્શાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo