બેવડું ફલન (Double fertilization) સૌપ્રથમ નવાશ્ચિન $(1898)$ દ્વારા શેમાં શોધાયું હતું?

  • A
    લિલિયમ (Lilium) અને ફ્રિટિલેરિયા (Fritillaria)
  • B
    આંબો અને શેરડી
  • C
    પપૈયું અને વટાણા
  • D
    બ્રાસિકા અને કેન્ડીટફ્ટ

Explore More

Similar Questions

પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(PEN)$ ...... નાં સંયોજનથી નિર્માણ પામે છે.

બેવડું ફલન (Double fertilization) એ કોની લાક્ષણિકતા છે?

ત્રિકીય જોડાણ (Triple fusion) દ્વારા કયા કોષનું નિર્માણ થાય છે?

$Capsella$ માં પરાગનલિકા બીજાંડછિદ્ર (micropyle) મારફતે બીજાંડમાં પ્રવેશ પામે છે,તેથી આવા ફલનને......કહે છે.

બેવડું ફલન નીચેનામાંથી શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo