નીચે આપેલા ડિટર્જન્ટ દ્વારા મિસેલ રચના દર્શાવતી આકૃતિ દોરો.
$CH_3(CH_2)_{10}CH_2OSO_3^-Na^{+}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સોડિયમ લોરિલ સલ્ફેટ,$CH_3(CH_2)_{10}CH_2OSO_3Na$,એ એનાયોનિક ડિટર્જન્ટનું ઉદાહરણ છે.
જ્યારે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તે નીચે મુજબ વિયોજન પામે છે:
$CH_3(CH_2)_{10}CH_2OSO_3Na + H_2O \longrightarrow CH_3(CH_2)_{10}CH_2OSO_3^- + Na^+ + H_2O$
આ ઋણાયનો સપાટી પર હાજર હોય છે,જેમાં તેમના $-OSO_3^-$ સમૂહો પાણીમાં હોય છે અને હાઇડ્રોકાર્બન ભાગ તેનાથી દૂર રહીને સપાટી પર રહે છે.
વધારે સાંદ્રતાએ,આ ઋણાયનો દ્રાવણના જથ્થામાં ખેંચાય છે અને ગોળાકાર આકારનો સમૂહ બનાવે છે,જેમાં તેમનો હાઇડ્રોકાર્બન ભાગ કેન્દ્ર તરફ અને $-OSO_3^-$ ભાગ ગોળાની સપાટી પર બહારની તરફ હોય છે.

Explore More

Similar Questions

નદી અને દરિયાના પાણીના સંગમ સ્થાને ડેલ્ટા (મુખત્રિકોણ પ્રદેશ) કેવી રીતે રચાય છે?

લાયોફિલીક કલિલો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી?

પાણીમાં સાબુની ઊંચી સાંદ્રતાએ,સાબુ . . . . . . તરીકે વર્તે છે.

જેલેટીન,જે એક પેપ્ટાઈડ છે,તે આઈસ્ક્રીમમાં ઉમેરવામાં આવે છે. તેની ભૂમિકા શું છે?

આયનની કલિલમય દ્રાવણની સ્કંદન કરવાની ક્ષમતા કોના ઉપર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo