ગજિયા ચુંબક (bar magnet) ને કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત દોરો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ (closed curves) રચે છે. શા માટે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ચુંબકની બહારની તરફ,ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળીને દક્ષિણ ધ્રુવમાં પ્રવેશે છે.
ચુંબકની અંદર,ક્ષેત્ર રેખાઓની દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે.
આમ,ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને ચુંબકની બહાર ઉત્તરથી દક્ષિણ અને અંદર દક્ષિણથી ઉત્તર તરફ જઈને એક સંપૂર્ણ માર્ગ બનાવે છે,તેથી તે બંધ ગાળાઓ રચે છે.

Explore More

Similar Questions

બે લાંબા સમાંતર તાર મુક્ત રીતે લટકી રહ્યા છે. જો તેઓને બેટરી સાથે $(i)$ શ્રેણીમાં અને $(ii)$ સમાંતરમાં જોડવામાં આવે,તો તેમની સ્થિતિ પર શું અસર થશે?

વિદ્યુતચુંબકીય પ્રેરણ એટલે શું?

વિદ્યુતપ્રવાહધારીત તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે,તેવું સૌપ્રથમ અવલોકન કોણે કર્યું હતું?

ઇલેક્ટ્રિક જનરેટર વિદ્યુતચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

ઘરગથ્થુ વીજળીનો ઉપયોગ કરતી વખતે કયા સુરક્ષાત્મક પગલાં લેવા જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo