ચેતાકોષની રચના દોરો અને તેના કાર્યો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ચેતાકોષો એ ચેતાતંત્રના કાર્યાત્મક એકમો છે. ચેતાકોષના ત્રણ મુખ્ય ભાગો શિખાતંતુ (dendrite),કોષકાય (cell body) અને અક્ષતંતુ (axon) છે.
ચેતાકોષના ત્રણ ભાગોના કાર્યો:
$1$. શિખાતંતુ: તે અન્ય કોષના અક્ષતંતુમાંથી માહિતી મેળવે છે અને સંદેશાઓને કોષકાય તરફ વહન કરે છે.
$2$. કોષકાય: તેમાં કોષકેન્દ્ર,કણાભસૂત્ર અને અન્ય અંગિકાઓ હોય છે. તે મુખ્યત્વે કોષની જાળવણી અને વૃદ્ધિ સાથે સંકળાયેલ છે.
$3$. અક્ષતંતુ: તે સંદેશાઓને કોષકાયથી દૂર ચેતાંત (nerve endings) તરફ વહન કરે છે.

Explore More

Similar Questions

મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખે છે?

આપણે અગરબત્તીની સુગંધ કેવી રીતે પારખીએ છીએ?

Difficult
View Solution

લજામણીના છોડના પાંદડાઓની હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની હલનચલનથી કેવી રીતે અલગ છે?

જલાનુવર્તન (hydrotropism) દર્શાવવા માટે એક પ્રયોગની રચના કરો.

Difficult
View Solution

ઓક્સિન કેવી રીતે આધારની આસપાસ પ્રતાન (tendril) ની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo