સૂકા લાકડાના ટુકડાઓને જો ખડકની નાની તિરાડમાં નાખીને પલાળવામાં આવે,તો તે ખડકને તોડવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરી શકે છે. આવું દબાણ કઈ ઘટના દ્વારા ઉત્પન્ન થાય છે?

  • A
    અંતઃચૂષણ (Imbibition)
  • B
    ડીપ્લાઝમોલિસિસ
  • C
    આસૃતિદાબ (Turgor pressure)
  • D
    અભિસરણ દબાણ (Osmotic pressure)

Explore More

Similar Questions

અદ્રાવ્ય કલિલ (insoluble colloids) દ્વારા લાગુ પડતા પોટેન્શિયલને શું કહેવામાં આવે છે?

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ વનસ્પતિ કોષમાં રસસંકોચન (Plasmolysis) શક્ય છે જ્યારે પ્રાણી કોષમાં તે શક્ય નથી.
$(2)$ ચોમાસામાં ઘરના દરવાજા અને બારીઓ ફૂલી જાય છે.

જો લાકડાને પાણીમાં રાખવામાં આવે,તો તે કોની પ્રવૃત્તિને કારણે ફૂલે છે?

વ્યાખ્યા / સમજૂતી :
$(1)$ અંતઃચૂષણ (Imbibition)
$(2)$ એપૉપ્લાસ્ટ પથ (Apoplast pathway)

લાકડાના દરવાજા ચોમાસાની ઋતુમાં શેના કારણે ફૂલી જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo