એક નાના ચુંબકને કારણે $x$ અંતરે અક્ષીય સ્થિતિમાં ચુંબકીય તીવ્રતા $9 \ Gauss$ છે. તો $\frac{x}{2}$ અંતરે વિષુવરેખીય સ્થિતિમાં તીવ્રતા કેટલી હશે?

  • A
    $9$
  • B
    $4$
  • C
    $36$
  • D
    $4.5$

Explore More

Similar Questions

એક ગજિયા ચુંબકને $5 \times 10^{-2} \,T$ ના ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^o$ ના ખૂણે મૂકતા,તેના પર $25 \times 10^{-6} \,N-m$ નું ટોર્ક લાગે છે. જો ચુંબકની લંબાઈ $5 \,cm$ હોય,તો તેની ધ્રુવ પ્રબળતા કેટલી હશે?

$20$ $C.G.S.$ એકમની ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચુંબકને $0.3$ $C.G.S.$ એકમની તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે લટકાવવામાં આવે છે. તેને $30^{\circ}$ ના ખૂણે વિચલિત કરવા માટે કરવામાં આવેલ કાર્ય $C.G.S.$ એકમમાં કેટલું હશે?

Difficult
View Solution

એક ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રાખવામાં આવે છે. જો તેને ફેરવીને તેના પર લાગતું ટોર્ક (યુગ્મ) અડધું કરવાનું હોય,તો તેને કેટલા ખૂણે ફેરવવો પડે?....$^o$

બે ટૂંકા ગજિયા ચુંબકોની ચુંબકીય મોમેન્ટ $1.2 \text{ Am}^2$ અને $1.0 \text{ Am}^2$ છે. તેમને એક આડા ટેબલ પર એકબીજાને સમાંતર તેમના કેન્દ્રો વચ્ચે $20 \text{ cm}$ ના અંતરે એવી રીતે મૂકવામાં આવ્યા છે કે તેમના ઉત્તર ધ્રુવો ભૌગોલિક દક્ષિણ તરફ રહે. તેઓ સામાન્ય ચુંબકીય વિષુવવૃત્તીય રેખા ધરાવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $3.6 \times 10^{-5} \text{ T}$ છે. તો તેમના કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ પર પરિણામી સમક્ષિતિજ ચુંબકીય પ્રેરણ શોધો. (આપેલ છે: $\frac{\mu_0}{4 \pi} = 10^{-7} \text{ N/A}^2$)

ચુંબકીય મોમેન્ટ $M$ ધરાવતા ચુંબકને ચુંબકીય મેરિડિયનથી $90^{\circ}$ ના ખૂણે ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય,તેને $60^{\circ}$ ના ખૂણે ફેરવવા માટે કરવામાં આવતા કાર્ય કરતા $n$ ગણું છે. $n$ નું મૂલ્ય શોધો ($\cos 90^{\circ} = 0, \cos 60^{\circ} = 0.5$ આપેલ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo