પાણીના કયા ગુણધર્મને કારણે સજીવના શરીરમાં દરેક ભાગમાં ઉષ્માનું સમાન રીતે વિતરણ થાય છે?

  • A
    પાણીની ઉષ્ણતાવહનશક્તિ ઓછી હોવાને કારણે
  • B
    પાણીની ઉષ્ણતાવહનશક્તિ વધુ હોવાને કારણે
  • C
    પાણીની ઉષ્ણતાવહનશક્તિ શૂન્ય હોવાને કારણે
  • D
    પાણીની ઉષ્ણતાવહનશક્તિ સામાન્ય હોવાને કારણે

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા જૈવિક અણુઓ દ્વિકૃત (duplication) થવાની ક્ષમતા ધરાવે છે?
$RNA, DNA,$ પ્રોટીન,ઉત્સેચક,લિપિડ,કાર્બોદિત

ગ્લુકોઝનું સાચું બંધારણ પસંદ કરો.

જીવદ્રવ્યમાં પાણી કયા સ્વરૂપે જોવા મળે છે?

વિટામિન $D$ નું વધુ પડતું સેવન હાડકાના પુનઃશોષણ અને ... તરફ દોરી જાય છે.

સલ્ફર ધરાવતું વિટામિન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo