જારક શ્વસન દરમિયાન,એક ગ્લુકોઝના અણુમાંથી ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન / $ETS$ દ્વારા નિર્મિત $ATP$ ની કુલ સંખ્યા . . . . . . છે.

  • A
    ત્રીસ
  • B
    અડત્રીસ
  • C
    આઠ
  • D
    ચોત્રીસ

Explore More

Similar Questions

સાયટોક્રોમ ઓક્સિડેઝમાં નીચેનામાંથી કયું તત્વ હોય છે?

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશનની આપેલી આકૃતિમાં $P, Q$ અને $R$ કયા વિસ્તારો છે?

સાયનાઈડ દ્વારા અવરોધ પામતું $ETS$ સંકુલ નીચેના પૈકી કયું છે?

Difficult
View Solution

શ્વસન શૃંખલામાં સાયટોક્રોમ્સની ભાગીદારીના ક્રમમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

$A$ : કોષીય શ્વસનમાં,$ETS$ માં ઇલેક્ટ્રોનનું વહન એ નીચે તરફની મુસાફરી (downhill journey) છે.
$R$ : ઇલેક્ટ્રોન ઉચ્ચ રિડોક્સ પોટેન્શિયલથી નીચા રિડોક્સ પોટેન્શિયલ તરફ ગતિ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo