યીસ્ટમાં અજારક શ્વસન દરમિયાન,

  • A
    પાણી અને $CO_2$ અંતિમ નીપજો છે
  • B
    $CO_2$,$C_2H_5OH$ અને ઉર્જા અંતિમ નીપજો છે
  • C
    $H_2S$,$C_6H_{12}O_6$ અને ઉર્જા અંતિમ નીપજો છે
  • D
    $H_2O$,$CO_2$ અને ઉર્જા માત્ર અંતિમ નીપજો છે

Explore More

Similar Questions

વધારે પડતી કસરત દરમિયાન,નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

પ્રાણી કોષોમાં,જેમ કે સ્નાયુઓમાં,કસરત દરમિયાન જ્યારે કોષીય શ્વસન માટે $O_{2}$ અપૂરતો હોય,ત્યારે પાયરુવિક એસિડનું લેક્ટિક એસિડમાં રિડક્શન કોના દ્વારા થાય છે?

અજારક શ્વસનમાં ઉત્પન્ન થતા $ATP$ અણુઓની સંખ્યા ......... છે.

સ્નાયુ કોષોમાં અજારક શ્વસન દરમિયાન કઈ નીપજ બને છે?

નીચેનામાંથી કયો સૌથી સામાન્ય સજીવ છે જે $O_2$ ની ગેરહાજરીમાં પણ શ્વસન કરી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo