ટ્રેકીઅરી તત્વોના વિભેદન દરમિયાન:

  • A
    કોષો તેમનો જીવરસ ગુમાવે છે.
  • B
    કોષો ખૂબ જ મજબૂત,સ્થિતિસ્થાપક,લિગ્નોસેલ્યુલોઝિક દ્વિતીય કોષદીવાલ વિકસાવે છે.
  • C
    $(a)$ અને $(b)$ બંને.
  • D
    કોષ તેનો જીવરસ વધારે છે.

Explore More

Similar Questions

વનસ્પતિ કોષમાં વિકાસાત્મક પ્રક્રિયાઓનો ક્રમ નીચે મુજબ છે. $P$ અને $Q$ શું છે?

કોષોમાં ચોક્કસ કાર્યોના આધારે થતા ફેરફારોને શું કહેવામાં આવે છે?

જીવંત વિભેદિત કોષો, જેણે વિભાજનની ક્ષમતા ગુમાવી દીધી છે, તે કેટલીક પરિસ્થિતિમાં ફરીથી વિભાજનની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આ ઘટનાને $.........$ કહે છે.

વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં નીચેના શબ્દો સમજાવો:
$(1)$ વિભેદન,નિર્વિભેદન અને પુનઃવિભેદન
$(2)$ વિકાસ

પૂર્ણ વિકસિત પેરેન્કાઇમા કોષોમાંથી ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમનું નિર્માણ એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo