$Na_{2}SO_{4}$ ના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન,એનોડ પર $STP$ એ $2.4 \, L$ $O_{2}$ મુક્ત થાય છે. કેથોડ પર મુક્ત થતા $H_{2}$ નું $STP$ એ કદ ............. $L$ છે.

  • A
    $1.2$
  • B
    $2.4$
  • C
    $2.6$
  • D
    $4.8$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં જ્યારે $4 \ A$ વિદ્યુતપ્રવાહ $2 \ min$ માટે વહે છે ત્યારે $m \ g$ સિલ્વર જમા થાય છે. $6 \ A$ વિદ્યુતપ્રવાહ $40 \ s$ માટે વહેવડાવતા જમા થતા સિલ્વરનો જથ્થો ($g$ માં) કેટલો હશે?

ફેરાડે અચળાંકનું સ્વરૂપ શું છે?

$1 \, \text{mole}$ એકસંયોજક ધાતુ આયન પરનો કુલ વીજભાર કેટલો હોય છે?

$Cu$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જલીય $CuSO_4$ દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન,જો કેથોડ પર $2.5 \ g$ $Cu$ જમા થાય,તો એનોડ પર:

એસિડિક માધ્યમમાં $2 \ mol$ $Cr_2O_7^{2-}$ નું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે ફેરાડેના સંદર્ભમાં કેટલી વીજળીની જરૂર પડે ($F$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo