જન્યુ નિર્માણ દરમિયાન,ઉત્સેચક રિકોમ્બિનેઝ કયા તબક્કે ભાગ લે છે?

  • A
    ભાજન અવસ્થા-$I$ (metaphase $I$)
  • B
    ભાજનોત્તર અવસ્થા-$II$ (anaphase $II$)
  • C
    પૂર્વાવસ્થા-$I$ (prophase $I$)
  • D
    પૂર્વાવસ્થા-$II$ (prophase $II$)

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $M$ દ્વારા દર્શાવેલ ભાગ કયો તબક્કો સૂચવે છે?

પ્રોફેઝ $I$ માં ઘટનાઓનો સાચો ક્રમ કયો છે?

નીચે આપેલ પૈકી કયા કોષોમાં અર્ધીકરણ થાય છે?

અર્ધીકરણ - $I$ (Meiosis - $I$) ની પૂર્વાવસ્થા - $I$ (Prophase - $I$) ની વિવિધ ઉપાવાસ્થાઓનું વર્ણન કરો.

અર્ધીકરણ $-I$ ની કઈ અવસ્થામાં આંતરક્ષેત્રીય તંતુઓ (interzonal fibers) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo