શ્વાસોચ્છવાસ દરમિયાન,ઉરોદરપટલ (thoracic cavity) નું કદ વધે છે કારણ કે

  • A
    ઉરોદરપટલ અને બાહ્ય આંતરપાંસળી સ્નાયુઓનું સંકોચન
  • B
    ઉરોદરપટલ અને બાહ્ય આંતરપાંસળી સ્નાયુઓનું શિથિલન
  • C
    ઉરોદરપટલનું સંકોચન અને બાહ્ય આંતરપાંસળી સ્નાયુઓનું શિથિલન
  • D
    ઉરોદરપટલનું શિથિલન અને બાહ્ય આંતરપાંસળી સ્નાયુઓનું સંકોચન

Explore More

Similar Questions

શ્વાસ લેવાની પ્રક્રિયા (inspiration) માટેના ક્રમશઃ પગલાં જણાવો.
$I$ - ફેફસાંના કદમાં વધારો
$II$ - આંતરફુપ્ફુસીય દબાણમાં ઘટાડો
$III$ - શ્વસન સ્નાયુઓનું સંકોચન
$IV$ - ઉરસના કદમાં વધારો
$V$ - બહારની હવા ફેફસાંમાં અંદર આવે છે

...... માં વધારાના સ્નાયુઓ મનુષ્યની શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની ક્ષમતા વધારવામાં અસર કરે છે. આપેલ $NCERT$ વિધાનને યોગ્ય વિકલ્પ સાથે પૂર્ણ કરો.

સસલામાં ઉરોદરપટલ (thoracic chamber) નું કદ કઈ રીતે અગ્ર-પશ્વ (antero-posterior) અને પૃષ્ઠ-વક્ષ (dorso-ventral) અક્ષમાં વધે છે?

એક સામાન્ય સ્વસ્થ મનુષ્યનો શ્વસન દર કેટલો હોય છે?

ઉચ્છવાસ દરમિયાન,ડાયાફ્રામ કેવો બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo