ભેજવાળા દિવસે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુની બનાવટ દરમિયાન,વાયુને સામાન્ય રીતે કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી ગાર્ડ ટ્યુબમાંથી પસાર કરવામાં આવે છે. ગાર્ડ ટ્યુબમાં લીધેલ કેલ્શિયમ ક્લોરાઇડનું કાર્ય શું છે?

  • A
    ઉત્પન્ન થયેલ વાયુનું શોષણ કરવું
  • B
    વાયુને ભેજયુક્ત બનાવવો
  • C
    વાયુમાંથી ભેજનું શોષણ કરવું
  • D
    ઉત્પન્ન થયેલ વાયુમાંથી $Cl^-$ આયનોનું શોષણ કરવું

Explore More

Similar Questions

કાર્બન ડાયૉક્સાઈડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે?

નીચેનામાંથી કયો પ્રબળ એસિડ નથી?

નીચેના પર મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અસર રાસાયણિક સમીકરણો સાથે સમજાવો:
$(a)$ મેગ્નેશિયમની પટ્ટી
$(b)$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ
$(c)$ ઈંડાના કચરેલા કવચ

$(a)$ નીચે આપેલ રાસાયણિક સમીકરણનો અભ્યાસ કરો:
$CaSO_4 \cdot 2H_2O \xrightarrow{373K} CaSO_4 \cdot \frac{1}{2}H_2O + \frac{3}{2}H_2O$
પ્રક્રિયક અને નીપજનું નામ આપો. નીપજનો એક ઉપયોગ જણાવો.

ઍસિડિક જલીય દ્રાવણમાં $[H_3O^+]$ ની મોલર સાંદ્રતાના $.........$ ને તે દ્રાવણની $pH$ કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo