ચેતા આવેગના વહન દરમિયાન,પટલની અંદરના ભાગમાં વીજભારમાં નીચેનામાંથી કયા પ્રકારનો ફેરફાર થાય છે?

  • A
    પહેલા ધન,પછી ઋણ અને ફરીથી ધન
  • B
    પહેલા ઋણ,પછી ધન અને ફરીથી ઋણ
  • C
    પહેલા ધન,પછી ઋણ અને ઋણ જ રહે છે
  • D
    પહેલા ઋણ,પછી ધન અને ધન જ રહે છે

Explore More

Similar Questions

ચેતા વહન માટે જરૂરી ખનીજ કયું છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ વિશ્રામી રસપટલની આરપાર જોવા મળતા વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન કહે છે.
$(b)$ સક્રિય કલાવીજસ્થિતિમાનના સર્જન માટે $Na^+$ આયનો જવાબદાર છે.
$(c)$ ચેતા ઉર્મિવેગ એ સક્રિય કલાવીજસ્થિતિમાન છે.

ચેતાતંતુ દ્વારા ચેતા આવેગના પ્રસરણ દરમિયાન,કોષરસ પટલની અંદરની બાજુએ કયા પ્રકારનો વિદ્યુત ફેરફાર જોવા મળે છે?

ખોટું વિધાન શોધી કાઢો.

આપેલ આકૃતિમાં $P$ તરીકે ચિહ્નિત થયેલ જગ્યાએ કયા આયનો કોષમાં દાખલ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo