મૂત્ર નિર્માણ દરમિયાન,નીચેનામાંથી કઈ પ્રક્રિયા મૂત્રપિંડ નલિકામાં ઉચ્ચ આસૃતિ દાબ (osmotic pressure) ઉત્પન્ન કરે છે?

  • A
    સક્રિય $Na^{+}$ શોષણ,ત્યારબાદ $Cl^{-}$ નું શોષણ
  • B
    સક્રિય $Cl^{-}$ શોષણ,ત્યારબાદ $Na^{+}$ નું શોષણ
  • C
    અપવાહી ધમનિકામાં $Na^{+}$ નો સક્રિય સ્ત્રાવ અને ત્યારબાદ અપવાહી મૂત્રપિંડ ધમનિકામાં $Cl^{-}$ નું શોષણ
  • D
    અપવાહી મૂત્રપિંડ ધમનિકામાં $Cl^{-}$ નો સક્રિય સ્ત્રાવ અને $Na^{+}$ નું શોષણ

Explore More

Similar Questions

નેફ્રોન્સના નલિકાઓમાં પુનઃશોષણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

$DCT$ માં પાણીના શોષણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે?

સામાન્ય પરિસ્થિતિમાં મૂત્રપિંડ નલિકામાં ગાળણમાંથી સંપૂર્ણપણે પુનઃશોષણ પામતો પદાર્થ કયો છે?

ગ્લોમેર્યુલર ગાળણમાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીનો મહત્તમ જથ્થો $(70-80\ \%)$ નેફ્રોનના કયા ભાગમાં પુનઃશોષણ પામે છે?

ઉચ્ચ થ્રેશોલ્ડ પદાર્થો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo