એક સમઘનની દરેક બાજુનું માપ $7.203 \; m$ છે. યોગ્ય સાર્થક અંકોને ધ્યાનમાં લેતા,સમઘનનું કુલ પૃષ્ઠફળ અને ઘનફળ કેટલું થશે?

  • A
    $311.3 \; m^{2}$ અને $373.7 \; m^{3}$
  • B
    $311.299254 \; m^{2}$ અને $373.714754 \; m^{3}$
  • C
    $311.299 \; m^{2}$ અને $373.714 \; m^{3}$
  • D
    $311 \; m^{2}$ અને $374 \; m^{3}$

Explore More

Similar Questions

માપેલ મૂલ્ય $4.700 \,m$ માં સાર્થક અંકોની સંખ્યા ....... $m$ મૂલ્યમાં રહેલા સાર્થક અંકોની સંખ્યા જેટલી જ છે.

એક ચોરસનું ક્ષેત્રફળ $5.29\ cm^2$ છે. સાર્થક અંકોને ધ્યાનમાં લેતા આવા $7$ ચોરસનું કુલ ક્ષેત્રફળ ........... $cm^2$ થાય.

સાર્થક અંકો (Significant figures) એટલે શું? સાર્થક અંકો (Significant digits) એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો.

જો એક સળિયાની લંબાઈ $830600 \ mm$ તરીકે માપવામાં આવે, તો આ માપનમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

સાર્થક અંકોના નિયમોને ધ્યાનમાં રાખીને $\sqrt{6.5 - 6.32}$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo