પાણીના આઠ સમાન ટીપાં $10 \,cm \,s^{-1}$ ના અચળ વેગથી હવામાં નીચે પડે છે. જો આ ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે, તો આ મોટા ટીપાંનો ટર્મિનલ વેગ કેટલો હશે?

  • A
    $40 \,cm \,s^{-1}$
  • B
    $10 \,cm \,s^{-1}$
  • C
    $30 \,cm \,s^{-1}$
  • D
    $80 \,cm \,s^{-1}$

Explore More

Similar Questions

ઘનતા $\rho$ ધરાવતા ગોળાકાર પદાર્થને ઘનતા $\sigma$ ધરાવતા પ્રવાહીમાં મુક્ત પતન કરાવતા,તેના ટર્મિનલ વેગ $(v_t)$ ($y$-અક્ષ પર) અને ત્રિજ્યાના વર્ગ $(r^2)$ ($x$-અક્ષ પર) વચ્ચેનો આલેખ કેવો મળે?

પાણીના આઠ સમાન નાના ટીપાં એક માધ્યમમાં શિરોલંબ નીચે પડે છે,દરેકનો ટર્મિનલ વેગ $v$ છે. જો તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે,તો તેનો ટર્મિનલ વેગ કેટલો થશે ($v$ માં)?

એક સ્નિગ્ધ પ્રવાહીમાં પડતા $3 \ mm$ ત્રિજ્યા ધરાવતા ગોળાનો ટર્મિનલ વેગ $10 \ cm/s$ છે. તો તે જ પ્રવાહીમાં પડતા તે જ દ્રવ્યના $6 \ mm$ ત્રિજ્યા ધરાવતા દડાનો ટર્મિનલ વેગ $...... \ cm/s$ હશે.

હવામાં $10 \ cm/s$ ના સમાન ટર્મિનલ વેગથી પડતા પાણીના આઠ સમાન ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે,તો મોટા ટીપાંનો ટર્મિનલ વેગ કેટલો હશે ($cm/s$ માં)?

$0.02 \ mm$ ત્રિજ્યા ધરાવતા વરસાદના ટીપાંનો ટર્મિનલ વેગ કેટલો હશે ($cm \ s^{-1}$ માં)? [નોંધો કે હવાનો સ્નિગ્ધતા ગુણાંક $1.8 \times 10^{-5} \ N \ s \ m^{-2}$ છે, પાણીની ઘનતા $1000 \ kg \ m^{-3}$ છે. $g = 10 \ m \ s^{-2}$ નો ઉપયોગ કરો અને પાણીની ઘનતાની સરખામણીમાં હવાની ઘનતાને અવગણી શકાય છે.]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo