અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુતભારીત તારને કારણે $2 \ cm$ ના લંબ અંતરે ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર $3 \times 10^8 \ N C^{-1}$ છે. તો,તાર પરની રેખીય વિદ્યુતભાર ઘનતા . . . . . . છે. $(k = 9 \times 10^9 \ SI \ unit)$ ($\mu C/m$ માં)

  • A
    $333$
  • B
    $3.33$
  • C
    $666$
  • D
    $6.66$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતો એક અવાહક નક્કર ગોળો સમાન રીતે વિદ્યુતભારિત છે. તેના કેન્દ્રથી $r$ અંતરે ગોળાને કારણે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય:

ગૌસના પ્રમેય મુજબ,અનંત લંબાઈના સીધા તારનું વિદ્યુતક્ષેત્ર કોના પ્રમાણમાં હોય છે?

જો વિદ્યુત ફ્લક્સ ઘનતા $\vec{D} = e^{-x} \sin y \hat{i} - e^{-x} \cos y \hat{j} + 2z \hat{k} \, C/m^{2}$ હોય,તો ઉગમબિંદુ પર સ્થિત $2 \times 10^{-9} \, m^{3}$ ના સૂક્ષ્મ કદમાં સમાવિષ્ટ કુલ વિદ્યુતભાર ...... $nC$ છે.

એક વાહક ગોળાની સપાટી પર વિદ્યુતભારો સમાન રીતે પથરાયેલા છે. ગોળાના કેન્દ્રથી ગોળાની બહારના બિંદુ સુધીનું વિદ્યુતક્ષેત્ર કેન્દ્રથી અંતર $r$ સાથે કેવી રીતે બદલાય છે?

$100 \ eV$ ધરાવતા એક ઇલેક્ટ્રોનને $-2 \times 10^{-6} \ C \ m^{-2}$ પૃષ્ઠ ઘનતા ધરાવતી મોટી ધાતુની પ્લેટ તરફ સીધો ફેંકવામાં આવે છે. ઇલેક્ટ્રોનને કયા અંતરેથી ફેંકવો જોઈએ જેથી તે પ્લેટને અથડાયા વગર પાછો ફરે ($mm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo