આવૃત્તિ $\nu$ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ફોટોન નામના કણોના પ્રવાહના બનેલા હોય છે. ફોટોન વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચા છે:

  • A
    જેમ આવૃત્તિ વધે છે,તેમ કિરણાવલીમાં ફોટોનની સંખ્યા વધે છે.
  • B
    જેમ પ્રકાશની તીવ્રતા વધે છે,તેમ કિરણાવલીમાં ફોટોનની સંખ્યા વધે છે.
  • C
    કિરણાવલીમાં ફોટોનની સંખ્યા આવૃત્તિથી સ્વતંત્ર છે.
  • D
    બંને $(b)$ અને $(c)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા વિધાનો ખોટા છે?
$A$. રેખીય ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક બંધારણનો અભ્યાસ કરવા માટે થાય છે.
$B$. વાયુ અવસ્થામાં પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલી સુધી તરંગલંબાઇનો સતત ફેલાવો દર્શાવે છે.
$C$. શોષણ વર્ણપટ એ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફિક નેગેટિવ જેવું છે.
$D$. હિલિયમ તત્વની શોધ સૂર્યમાં સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી.

ઓલ ઇન્ડિયા રેડિયોના એક સ્ટેશનની આવૃત્તિ $1368 \, kHz$ છે. ટ્રાન્સમીટર દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ ............... $m$ હશે.

વિદ્યુતચુંબકીય વિકિરણની ઉર્જા શેના પર આધાર રાખે છે?

$2000 \ \mathring{A}$ અને $4000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જાનો ગુણોત્તર જણાવો.

મેક્સવેલનો વિદ્યુતચુંબકીય સિદ્ધાંત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo