વિદ્યુતચુંબકીય તરંગો કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

  • A
    માત્ર સ્થિર વિદ્યુતભારો
  • B
    માત્ર નિયમિત ગતિમાં રહેલા વિદ્યુતભારો
  • C
    માત્ર પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી વિદ્યુતભારો
  • D
    સ્થિર રહેલા વિદ્યુતભાર રહિત સ્થાયી કણ

Explore More

Similar Questions

$2 \ m^2$ ના ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુતક્ષેત્ર સમય સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. આ ક્ષેત્રફળમાંથી પસાર થતો મહત્તમ સ્થાનાંતર પ્રવાહ $t = ..... \ \mu s$ સમયે મળે છે.

પ્રયોગશાળામાં સૌપ્રથમ વખત વિદ્યુતચુંબકીય તરંગો કોણે મેળવ્યા હતા?

ઓર્સ્ટેડના અવલોકન પછી વીજળી અને ચુંબકત્વ અંગે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનનું વર્ણન કરો.

$R$ ત્રિજ્યા અને $d$ અંતર ધરાવતા એક વર્તુળાકાર સમાંતર પ્લેટ કેપેસિટરને અચળ પ્રવાહ $I_D$ દ્વારા ચાર્જ કરવામાં આવે છે. અક્ષથી $r$ અંતરે,જ્યાં $r > R$ હોય,ત્યારે પ્લેટોની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર શોધો.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં ગૌસનો નિયમ $I$. $\oint \vec{E} \cdot d \vec{l} = -\frac{d \phi_B}{d t}$
$B$. ફેરાડેનો નિયમ $II$. $\oint \vec{B} \cdot d \vec{A} = 0$
$C$. ચુંબકત્વમાં ગૌસનો નિયમ $III$. $\oint \vec{B} \cdot d \vec{l} = \mu_0 i_C + \mu_0 \epsilon_0 \frac{d \phi_E}{d t}$
$D$. એમ્પીયર-મેક્સવેલનો નિયમ $IV$. $\oint \vec{E} \cdot d \vec{s} = \frac{q}{\epsilon_0}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo