ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે અને પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. પરમાણુમાં બંને હોય છે,પરંતુ શા માટે તેના પર કોઈ ચોખ્ખો (net) વીજભાર હોતો નથી?

  • A
    પ્રોટોનની સંખ્યા શૂન્ય છે.
  • B
    ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય છે.
  • C
    ઋણ અને ધન વીજભારનું મૂલ્ય સમાન હોય છે અને તેઓ એકબીજાની અસર નાબૂદ કરે છે.
  • D
    પરમાણુમાં કોઈ પણ પરમાણ્વીય કણો હોતા નથી.

Explore More

Similar Questions

એલ્યુમિનિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી હોય છે?

રધરફોર્ડના $\alpha -$ કિરણ પ્રકીર્ણનના પ્રયોગ પરથી તારવેલા નિષ્કર્ષોની યાદી બનાવો.

પરમાણુ રિએક્ટરમાં બળતણ તરીકે વપરાતું યુરેનિયમનું આઈસોટોપ અને રેડિયોકાર્બન ડેટિંગમાં વપરાતું કાર્બન કયું છે?

એક તત્વ $X$ માં ઇલેક્ટ્રોનની સંખ્યા $15$ છે અને ન્યુટ્રોનની સંખ્યા $16$ છે. નીચેનામાંથી કયું આ તત્વનું સાચું નિરૂપણ છે?

રધરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગના ત્રણ અવલોકનો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo