સમૂહ $14$ ના તત્વો:

  • A
    માત્ર $+4$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે
  • B
    $+2$ અને $+4$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે
  • C
    $M^{2-}$ અને $M^{4+}$ આયનો બનાવે છે
  • D
    $M^{2+}$ અને $M^{4+}$ આયનો બનાવે છે

Explore More

Similar Questions

કાર્બન મોનોક્સાઈડ વાયુ એ કાર્બન ડાયોક્સાઈડ વાયુ કરતા વધુ જોખમી છે. શા માટે?

$CO$ અને $CO_2$ દરેકની ઔદ્યોગિક બનાવટ અને પ્રયોગશાળામાં બનાવટ માટેની એક-એક પદ્ધતિ આપો.

$p$-બ્લોક તત્વોના નીચેના ઓક્સાઈડમાંથી,ઉભયગુણી (amphoteric) પ્રકૃતિ ધરાવતા ઓક્સાઈડની સંખ્યા કેટલી છે?
$Cl_2O_7, CO, PbO_2, N_2O, NO, Al_2O_3, SiO_2, N_2O_5, SnO_2$

એક ચોક્કસ તત્વ ઘન ઓક્સાઈડ બનાવે છે જે પાણીમાં ઓગળતા એસિડિક દ્રાવણ બનાવે છે. તે તત્વ કયું છે?

Column-$I$ માં આપેલી સ્પીસીઝને Column-$II$ માં દર્શાવેલા ગુણધર્મો સાથે જોડો.
Column-$I$ Column-$II$
$A$. $BF_4^-$ $1$. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક $+4$ છે
$B$. $AlCl_3$ $2$. પ્રબળ ઓક્સિડેશનકર્તા
$C$. $SnO$ $3$. લુઈસ એસિડ
$D$. $PbO_2$ $4$. વધુ ઓક્સિડેશન પામી શકે છે
$5$. સમચતુષ્ફલકીય આકાર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo