મૂળની લંબાઈમાં વધારો:
$a.$ અચળ દરે થાય છે
$b.$ $W_t = W_0 e^{rt}$ સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે
$c.$ અંકગણિતીય વૃદ્ધિ ભાત (arithmetic growth pattern) દર્શાવે છે

  • A
    માત્ર $a$ સાચું છે
  • B
    $a$ અને $b$ બંને સાચા છે
  • C
    માત્ર $b$ સાચું છે
  • D
    $a$ અને $c$ બંને સાચા છે

Explore More

Similar Questions

જો પ્રકાંડ સૂર્યપ્રકાશ તરફ વૃદ્ધિ પામે અને મૂળ તેની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે,તો પ્રકાંડની આ હલનચલનને શું કહેવાય?

નીચેનામાંથી કયું વૃદ્ધિ માટેનું પ્રેરક બળ છે?

વૃદ્ધિના તબક્કાઓની લાક્ષણિકતાઓ લખો.

મહત્તમ વૃદ્ધિ પ્રાપ્ત કર્યા પછી,કયા તબક્કા દરમિયાન વૃદ્ધિ ધીમે ધીમે ઘટે છે?

હિમ-પ્રતિકારકતા (frost hardness) દર્શાવતી વનસ્પતિના કોષોમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo