$80\%$ કાર્બન અને $20\%$ હાઇડ્રોજન ધરાવતા હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર (Empirical formula) શું છે?

  • A
    $CH$
  • B
    $CH_2$
  • C
    $CH_3$
  • D
    $CH_4$

Explore More

Similar Questions

$C$,$H$ અને $O$ ધરાવતા $0.30 \ g$ કાર્બનિક સંયોજનના દહનથી $0.44 \ g \ CO_2$ અને $0.18 \ g \ H_2O$ મળે છે. જો સંયોજનના $1 \ mol$ નું વજન $60 \ g$ હોય,તો સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

એક કાર્બનિક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે,તેની બાષ્પ ઘનતા $45$ છે. તો આ સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

જો સંયોજન $C = 18.5\%$,$H = 1.55\%$,$Cl = 55.04\%$ અને $O = 24.81\%$ ધરાવતું હોય,તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર ..... છે.

એક કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2O$ છે. જો આ કાર્બોહાઈડ્રેટના $0.1 \, \text{mol}$ માં $1 \, g$ હાઈડ્રોજન હોય,તો તેનું આણ્વીય સૂત્ર શું છે?

એક વાયુરૂપ હાઇડ્રોકાર્બનનું દહન કરવાથી $0.72 \ g$ પાણી અને $3.08 \ g$ $CO_{2}$ મળે છે. તો હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo