$He^{+}$ અને $Li^{2+}$ ની પ્રથમ બોહર કક્ષાની ઉર્જા અને ત્રિજ્યા શોધો: $[$આપેલ છે $R_{H} = 2.18 \times 10^{-18} \ J, a_{0} = 52.9 \ pm$ $]$

  • A
    $E_{n}(Li^{2+}) = -19.62 \times 10^{-18} \ J; r_{n}(Li^{2+}) = 17.6 \ pm; E_{n}(He^{+}) = -8.72 \times 10^{-18} \ J; r_{n}(He^{+}) = 26.4 \ pm$
  • B
    $E_{n}(Li^{2+}) = -8.72 \times 10^{-18} \ J; r_{n}(Li^{2+}) = 26.4 \ pm; E_{n}(He^{+}) = -19.62 \times 10^{-18} \ J; r_{n}(He^{+}) = 17.6 \ pm$
  • C
    $E_{n}(Li^{2+}) = -19.62 \times 10^{-16} \ J; r_{n}(Li^{2+}) = 17.6 \ pm; E_{n}(He^{+}) = -8.72 \times 10^{-16} \ J; r_{n}(He^{+}) = 26.4 \ pm$
  • D
    $E_{n}(Li^{2+}) = -8.72 \times 10^{-16} \ J; r_{n}(Li^{2+}) = 17.6 \ pm; E_{n}(He^{+}) = -19.62 \times 10^{-16} \ J; r_{n}(He^{+}) = 17.6 \ pm$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન પરમાણુ માટે લાયમન શ્રેણીની તરંગલંબાઇની શ્રેણી મર્યાદા $912 \ \mathring{A}$ હોય,તો ઉત્સર્જિત થઈ શકે તેવા બામર શ્રેણીના વિકિરણ માટે તરંગલંબાઇની શ્રેણી મર્યાદા કેટલી હશે?

$200 \ W$ નો બલ્બ $200 \ nm$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. બલ્બમાંથી પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા ગણો.

Difficult
View Solution

હાઈડ્રોજન વર્ણપટ્ટમાં લાયમન શ્રેણીની અંતિમ રેખાની આવૃત્તિ .... થશે.

Difficult
View Solution

$Li^{2+}$ ની બીજી ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા ................ $\mathring{A}$ છે.

હાઇડ્રોજન પરમાણુમાં નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનિક સંક્રમણ માટે સૌથી વધુ ઉર્જાની જરૂર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo