કેપેસિટરમાં ઉર્જા કયા સ્વરૂપમાં સંગ્રહિત થાય છે?

  • A
    ચુંબકીય ક્ષેત્ર
  • B
    વિદ્યુત ક્ષેત્ર
  • C
    ગતિ ઉર્જા
  • D
    પ્લેટોની સ્થિતિ ઉર્જા

Explore More

Similar Questions

જો $C$ કેપેસીટન્સ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા કેપેસીટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો થયેલું કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ $90 \,cm^{2}$ છે અને તેમની વચ્ચેનું અંતર $2.5 \,mm$ છે. આ કેપેસિટરને $400 \,V$ ના સપ્લાય સાથે જોડીને ચાર્જ કરવામાં આવે છે.
$(a)$ કેપેસિટર દ્વારા કેટલી સ્થિત-વિદ્યુત ઊર્જા સંગ્રહિત થાય છે?
$(b)$ આ ઊર્જાને પ્લેટો વચ્ચેના સ્થિત-વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત થયેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા $u$ મેળવો. આથી $u$ અને પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્ર $E$ ના મૂલ્ય વચ્ચેનો સંબંધ તારવો.

બે કેપેસિટર,એક $C$ કેપેસિટન્સ ધરાવતું અને બીજું $\frac{C}{2}$ કેપેસિટન્સ ધરાવતું,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V \text{ volt}$ ની બેટરી સાથે જોડાયેલા છે. બંને કેપેસિટરને સંપૂર્ણ રીતે ચાર્જ કરવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું છે?

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની સંગ્રહિત ઊર્જા $W$ અને વિદ્યુતભાર $Q$ છે. જો વિદ્યુતભાર વધારીને $2Q$ કરવામાં આવે,તો નવી સંગ્રહિત ઊર્જા કેટલી હશે?

સ્થાયી અવસ્થામાં,આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ..... $nJ$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo