પ્રકાશસંશ્લેષણમાં ઉર્જાનું સ્થળાંતર કેવી રીતે થાય છે?

  • A
    ફાયકોએરિથ્રિન $\to$ ફાયકોસાયનિન $\to$ કેરોટીનોઇડ $\to$ ક્લોરોફિલ $a$
  • B
    ક્લોરોફિલ $b$ $\to$ કેરોટીનોઇડ $\to$ ફાયકોએરિથ્રિન $\to$ ક્લોરોફિલ $a$
  • C
    ફાયકોસાયનિન $\to$ ફાયકોએરિથ્રિન $\to$ કેરોટીનોઇડ $\to$ ક્લોરોફિલ $a$
  • D
    ક્લોરોફિલ $b$ $\to$ કેરોટીનોઇડ $\to$ ક્લોરોફિલ $a$

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ માટે નીચેનામાંથી કયા સહાયક રંજકદ્રવ્યો છે?

નીચેનામાંથી કયો ક્લોરોફિલનો અધ્રુવીય (non-polar) ભાગ છે?

હરિતકણમાં ક્લોરોફિલ ......... માં આવેલ હોય છે.

વિધાન : $Rhoeo$ ના પર્ણોના અધિસ્તરીય કોષોમાં એન્થોસાયનિન રંજકદ્રવ્યો હોય છે.
કારણ : એન્થોસાયનિન એ સહાયક પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો છે.

ક્લોરોફિલ '$a$' દ્વારા કયા રંગના પ્રકાશની તરંગલંબાઈ મહત્તમ શોષણ ક્ષમતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo