એન્ટેરોસીલસ (Enterocoelous) દેહકોષ્ઠ શેમાં જોવા મળે છે?

  • A
    ડ્યુટેરોસ્ટોમિયા (Deuterostomia)
  • B
    એસ્ટોમિયા (Astomia)
  • C
    પ્રોટોસ્ટોમિયા (Protostomia)
  • D
    બ્લાસ્ટોસ્ટોમિયા (Blastostomia)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રાણી જીવનપર્યંત મેરુદંડ (notochord) ધરાવે છે?

વિધાન $(A)$: $Ascidia$ અને $Salpa$ ને ઉપ-સમુદાય $Urochordata$ માં મૂકવામાં આવ્યા છે.
કારણ $(R)$: $Ascidia$ અને $Salpa$ માં,મેરુદંડ (notochord) માત્ર ડિંભની પૂંછડીમાં જ જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

બધા જ પૃષ્ઠવંશીઓનું સામાન્ય લક્ષણ $..........$ છે.

આપેલ ચાર્ટમાં $a$ અને $b$ અનુક્રમે શું દર્શાવે છે?

આપેલ મેરુદંડી પ્રાણીની આકૃતિમાં $P$,$Q$,$R$ અને $S$ ભાગોને નામનિર્દેશિત કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo