જુદી જુદી આણ્વિય ગોઠવણી ધરાવતા પરંતુ સમાન કાર્ય કરતા ઉત્સેચકોને શું કહે છે?

  • A
    આઈસોએન્ઝાઇમ (Isoenzyme)
  • B
    હોલોએન્ઝાઇમ (Holoenzyme)
  • C
    એપોએન્ઝાઇમ (Apoenzyme)
  • D
    સહ-ઉત્સેચક (Co-enzyme)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઉત્સેચકોનું લક્ષણ નથી?

ઉકળતા તાપમાને ઉત્સેચક કેવો હોય છે?

એમાયલેઝ ઉત્સેચકનો સબસ્ટ્રેટ (પ્રક્રિયક) કયો છે?

નીચેના વર્ણનમાં $P, Q$ અને $R$ ને ઓળખો:
$P -$ રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતરણ પામતો ઘટક.
$Q -$ રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતરણના પરિણામે બનતો ઘટક.
$R -$ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે ઘટક મૂળ સ્વરૂપે જળવાઈ રહે છે.
અનુક્રમે $P, Q$ અને $R$ શું છે?

ઉત્સેચકોને નીચેનામાંથી કોના દ્વારા નિષ્ક્રિય બનાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo