પ્રવાહી $A$ $(d = 0.8 \ g/mL)$ અને પ્રવાહી $B$ $(d = 1.2 \ g/mL)$ ના સમાન કદને મિશ્ર કરીને દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણમાં $A$ નો મોલ અંશ ગણો $(M_A = 16, M_B = 32)$.

  • A
    $3/8$
  • B
    $2/3$
  • C
    $4/7$
  • D
    $3/4$

Explore More

Similar Questions

$M_1$ મોલારિટી ધરાવતા $V_1 \ \text{c.c.}$ દ્રાવણને મંદ કરીને $M_2$ મોલારિટી બનાવવામાં આવે છે. ઉમેરવા માટે જરૂરી પાણીનું કદ કેટલું હશે $:-$

$1.0 \ kg$ પાણીમાં ઇથેનોલના મોલ-અંશ $0.2$ કરવા માટે કેટલા ગ્રામ ઇથેનોલ ઉમેરવું પડે?

જો $100 \, g$ દ્રાવણમાં $98 \, mg$ $H_2SO_4$ હાજર હોય,તો દ્રાવણની મોલારિટી કેટલી થશે? (આપેલ છે: દ્રાવણની ઘનતા = $1.25 \, g/mL$)

Difficult
View Solution

$10\% (W/V)$ $H_2SO_4$ દ્રાવણની સપ્રમાણતા આશરે કેટલી થાય?

વજનથી ટકાવારી $( \% w/w )$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo