નીચેની સંતુલન પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંકો $K_1$ અને $K_2$ છે:
$(a)$ $NO_{(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons NO_{2(g)}$
$(b)$ $2NO_{2(g)} \rightleftharpoons 2NO_{(g)} + O_{2(g)}$
તો તેમની વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $K_1 = \sqrt{K_2}$
  • B
    $K_2 = \frac{1}{K_1}$
  • C
    $K_1 = 2K_2$
  • D
    $K_2 = \frac{1}{K_1^2}$

Explore More

Similar Questions

વાયુરૂપ પ્રક્રિયા $aA + bB \rightleftharpoons cC + dD$ માટે,$K_p$ અને $K_c$ વચ્ચેનો સંબંધ શું છે?

$CO_{2(g)} + C_{(s)} \rightleftharpoons 2CO_{(g)}$ પ્રક્રિયા માટે $1000 \ K$ તાપમાને $K_{p}$ નું મૂલ્ય $3.0$ છે. જો શરૂઆતમાં $P_{CO_{2}} = 0.48 \ bar$ અને $P_{CO} = 0 \ bar$ હોય અને શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય,તો $CO$ અને $CO_{2}$ ના સંતુલન આંશિક દબાણની ગણતરી કરો.

$1000 \ K$ તાપમાને,એક પાત્રમાં $0.5 \ atm$ દબાણે $CO_2$ વાયુ રહેલો છે. ગ્રેફાઈટ ઉમેરવાથી થોડો $CO_2$ નું $CO$ માં રૂપાંતરણ થાય છે. જો સંતુલને કુલ દબાણ $0.8 \ atm$ હોય,તો $K_p$ નું મૂલ્ય ($atm$ માં) કેટલું થશે?

$1 \ L$ ના પાત્રમાં $A$ ના $1.1 \ mol$ અને $B$ ના $2.2 \ mol$ ને સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે. સંતુલને $0.2 \ mol$ $C$ ઉત્પન્ન થાય છે. જો સંતુલન પ્રક્રિયા $A + 2B \rightleftharpoons 2C + D$ હોય,તો સંતુલન અચળાંક $K_C$ ની કિંમત શોધો.

પ્રક્રિયા $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ માટે સંતુલન અચળાંક $K$ છે,તો સંતુલન $NH_3 \rightleftharpoons \frac{1}{2}N_2 + \frac{3}{2}H_2$ માટે સંતુલન અચળાંક કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo